કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત
જખૌના દરિયાકાંઠાથી 10 કિલોમીટર દૂર ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળી આવ્યા
ચરસના પકડાયેલ 3 પેકેટ પર ‘કેમરૂન ‘ છાપવામાં આવેલું છે.
તો અન્ય બે પેકેટ પર ‘અફઘાન પ્રોડક્ટ’પ્રિન્ટ થયેલ છે
બીએસએફ અને મરીન પોલીસ દ્વારા સયુંકત રીતે હાથ ધરાયું હતું સર્ચ ઓપરેશન
દરિયાઈ મોજામાં ધોવાઈને ચરસના પેકેટ ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોવાનું અનુમાન
અહેવાલ રમેશ મહેશ્વરી ભુજ કચ્છ