2022 મા જખૌ નજીક થી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ મામલે જેલમાંથી કબ્જો લેવાયો
ગુજરાત ATS એ કબ્જો મેળવી નલિયા કોર્ટમા રજુ કર્યો
ગુજરાત ATS ના ઉચ્ચ અધિકારી સાથે ચેતક કમાન્ડોનો કાફલો સુરક્ષામા તૈનાત કરાયો.
15 થી વધુ ગાડીઓના સુરક્ષા કાફલા સાથે હાલ પોલિસ મથકે લોરેન્સને લવાયોડઝન થી વધુ ગાડીઓના સુરક્ષા કાફલા સાથે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ નાં આરોપી લોરેન્સ બિશ્ર્નોઇ ને નલિયા કોર્ટમા રજુ કરાયો. હાઈ પ્રોફાઈલ કેસ હોવાથી ગુજરાત એન્ટી ટેરરીસ્ટ ના ઉચ્ચ અધિકારી સાથે ચેતક કમાન્ડોનું સુરક્ષા ચક્ર
2022 મા જખૌ નજીક થી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ મામલે જેલમાંથી કબ્જો લેવામાં આવ્યો
ગુજરાત ATS એ કબ્જો મેળવી નલિયા કોર્ટમા રજુ કર્યો..