આદિપુરમાં સ્કૂલ પાસે ઉભેલી બસમાં કાર અથડાઈ
7 થી 14 વર્ષની ઉંમરનો બાળક કાર લઇ નીકળ્યો અને પાર્કિંગમાં પડેલી બસમાં ધડકાભેર કાર અથડાવી કર્યો અકસ્માત
આદિપુરમાં 5/બીમા સ્કૂલ પાસે ઉભેલી બસમાં કાર અથડાતા કાર અને બસમાં નુકસાન થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે બપોરના અરસામાં સ્કૂલ પાસે પાર્ક કરેલી બસમાં નાના બાળકે કાર અથડાવી મોટું નુકસાન કર્યું હતું.
આ અકસ્માતની અરજી આદિપુર પોલીસમાં આપેલ છે જે બાબતે હજુ કોઈ કાર્યવાહી થઇ નથી.