ભુજના યુવાન દ્વારા બેંકને ભૂલથી આવી ગયેલ 9 લાખ રૂપિયા પરત કરાયા
યુનિયન બેન્ક દ્વારા ભુજના મેહુલરાજ સિંહ રાઠોડને 1 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા અપાઈ ગયા
યુવાનને હોસ્પિટલમાં જવાનું હોવાથી ગણ્યા વગર સ્કુટીની ડિકીમાં નાખીને જતા રહ્યા
બેન્કમાંથી વધારે રૂપિયા ચૂકવવાનો ફોન આવતા 9 લાખ રૂપિયા પરત કર્યા
યુવાને 9 લાખ રૂપિયા પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું*