દલિત સમાજનું ગૌરવ..
ગુજરાત રાજ્યમાં ધોરણ 12 સાયન્સમાં સીજુ નિયાતી સામજી દ્વિતીય નંબર અને કચ્છ જિલ્લા પ્રથમ નંબર મેળવી સમાજનું ગૌરવ વધાર્યું તે બદલ દલિત સમાજ તરફથી ખુબખુબ અભિનંદન
તેમજ દાદા વિશ્રામ બાપા, પિતા સામજીભાઈ, મોટા બાપા હમીરભાઇ, અરજણભાઈ તમામ વણાટ કળામાં એવોર્ડ મેળવીને પરીવાર અને સમાજનું ગૌરવ વધાર્યું અને દીકરીએ ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડ મેળવીને સમાજ અને BHUJODI ગામનું ગૌરવ વધાર્યું છે.