પરમ પૂજ્ય મોરારીબાપુની રામકથા નખત્રાણા ત્રિકમ સાહેબ મંદિર ની જગ્યાએ ભવ્ય અને સુંદર એક રામકથા યોજવામાં આવી આ કથા ના મુખ્ય યજમાન માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જમણવાર ના દાતા વ્રત અન્નનધારી તારાચંદભાઈ છેડા પરિવાર રહ્યા હતા સવારના 9:00 થી બપોર સુધી રામકથા નું રસપાન પરમ પૂજ્ય મોરારીબાપુ ના મુખારવિંદ કરવામાં આવતું હતું આ કથા દરમિયાન રાત્રી કચ્છ ગુજરાતના નામાંકિત કલા પર દ્વારા ભવ્ય રાસનું યોજવામાં આવે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જીવન ચરિત્ર ઝાંખી કરવામાં આવી સાથે કવિ સંમેલન યોજવામાં આવ્યો હતો.
.પરમ પૂજ્ય ને મોરારીબાપુને સાંજના સમયે તેના નિવાસ્થાને રામવાડી મુકામે પરમ પૂજ્ય સંત શાંતિદાસજી સંતો-મંતો ની હાજરી પરમ પૂજ્ય મોરારીબાપુ આશિષભાઈ સોની દ્વારા રોગાન આર્ટ શો પીસ હનુમાનજીનું કૃતિવાળો સૌપ્રથમવાર તૈયાર કરવામાં આવેલું હતુ હનુમાનજીની કૃતિની ભેટ જોઈને મોરારીબાપુ ખૂબ જ રાજી થયા અને આશિષભાઈ સોની ને આ કલાકારીગરીમાં ઉત્તર પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપ્યા