ચાણસ્મામાં ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રી અને ત્રણ વાગે 45 ડિગ્રી થવાનું અનુમાન આપતું google
મારો અવાજની દરેકને આ ગરમીના સમયે વિનંતી છે કે આવી કાળજાળ ગરમીમાં આપના પરિવારનું અને બાળકોનું ખૂબ જ ધ્યાન રાખો
સતત પાણી પીતા રહો
લીંબુના શરબતનું સેવન કરતા રહો જરૂર ઘરમાં રહો ગરમીમાં બહાર જવાનું ટાળો. ચેતન શાહ.. ચાણસ્મા