મારો અવાજ-નખત્રાણા,
નિરોણા પીએસસીને 35 ગામો સાથે સંકળાયેલ પીએસસી છે.. દર્દીઓને એમબીબીએસ ડોક્ટરના અભાવે છે ક ભુજ જવું પડે છે ગરીબ લોકો પાસે ટિકિટના પૈસા નથી હોતા તો દવા લેવા શું જાય ભુજ એક બાજુ સરકાર સૌનું વિકાસ કરી રહી છે આમ પ્રજાનું શું તાત્કાલિક ધોરણે આ વિસ્તારના ધારાસભ્ય,આરોગ્ય ચેરમેન,તાલુકા સદસ્ય, વિસ્તારના સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી.
નિરોણા સરપંચ તરીકે તાલુકા પંચાયત જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા આરોગ્ય અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારીને તારિખ 13.2.2023 ના અને એક મહિના પછી 6.3.2023 ના એમ બે વખત કાયમી ડોકટર અને એમબુલેન્શ માટે રજૂવાત કરી છે
ધારાસભ્યશ્રી ને લેખિતમાં બે વાર રજૂવાત કરેલી છે
અહેવાલ: રમેશ મહેશ્વરી
કચ્છ રિપોર્ટર ભુજ