માંડવી નલિયા રોડ વચ્ચે સ્વિફ્ટ કાર પલટી જતાં 4 લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં ભુજની જી.કે જનરલ હોસ્પિટલ રીફર કરવામા આવ્યાંજ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
માંડવી નલિયા રોડ વચ્ચે સ્વિફ્ટ ગાડી પલટી જતાં 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે 4 માંથી એકની સ્થિતિ ગંભીર હતી જેઓનું મોત થયુ હતું.
વહેલી સવારે માંડવી નલિયા રોડ ઉપર સ્વિફ્ટ ગાડી પલટી જતાં અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ઇજા પહોંચી છે. સ્વિફ્ટ કારમાં સવાર 4 લોકોમાંથી ૩ લોકોને નલિયા સી.એચ.સી માં ખસેડવામાં આવ્યા છે.જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે જેને ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરવામા આવ્યાં જેઓનું મૃત્યુ થયુ. ગાંધીધામ થી પરત નલિયા જતી વખતે અકસ્માત સર્જોયો હતો.