જીપેરી-જીટીયુ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કૌશલ્ય 2K23’ ની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી
ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ કોલેજ દ્વારા તારીખ 28 મી એપ્રિલ, 2023 ના રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કૌશલ્ય-2K23’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...