જીપેરી-જીટીયુ મહેસાણા માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓએ પ્રભાસ પાટણ માં G20 અંતર્ગત આયોજીત શિબિરમાં ભાગ લીધો..
જીપેરી-જીટીયુ મહેસાણા માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ તરફથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ,પ્રભાસ પાટણ માં G20 અંતર્ગત આયોજીત શિબિરમાં ભાગ લીધો હતો....