જીપેરી-જીટીયુ દ્રારા પ્રથમવાર GUJCAT 2023 ઓનલાઈન મોક ટેસ્ટ નું આયોજન કર્યું
ગુજરાત રાજ્યમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા દર વર્ષે ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ એનર્જી ટેસ્ટ’ નું આયોજન...