ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જખૌ ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેલિપેડ પહોંચ્યા. જ્યાં આ તકે બી એસ એસ આઈ.જી. રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલિયા કમાન્ડન્ટ સંદીપ સફાયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.