મોરબીમાં ભયાનક હોનારત
બ્રિજ તૂટતાં અનેક લોકોના ગયા જીવ
સમગ્ર ગંભીર ઘટના પર તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થઇ રહ્યા છે રદ્દ
તમામ ની વચ્ચે રાજ્ય સરકારના સિનિયર મંત્રીએ શરમ નેવે મૂકી
મંત્રીજીએ શરમ નેવે મૂકી પોતાના જન્મદિવસની કેક કાપી અને ફટાકડા ફોડ્યા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જન્મદિવસની ઉજવણીના વિડિઓ અને ફોટો આવ્યા સામે