જીપેરી-જીટીયુ દ્વારા તમામ વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ ફેર-2023 નું આયોજન કરવામાં આવ્યું.
જીપેરી-જીટીયુ દ્વારા તમામ વિભાગ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 6 મે 2023 ના રોજ *પ્લેસમેન્ટ ફેર-2023* નું આયોજન કર્યું...