વડનગર તાલુકાના છાબલિયા પી.એચ.સીના મલેકપુર વડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્ઘારા કમાલપુર, મલેકપુર અને ચાદપુર ગામની તમામ બહેનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. ખાસ કરીને સગભૉ માતાઓનુ આરોગ્ય જળવાઇ રહે તે માટે આરોગ્ય સ્ટાફ દ્ઘારા ખજૂર અને પ્રોટીન પાઉડરનુ વિતરણ કરવામાં આવ્યું હતુ કોમ્યુનિટી હેલ્થ ઑફિસર હિપ્તા પટેલ દ્ઘારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતુ.
સગભૉ મહિલાઓએ શુ આ સમયે સમય દરમિયાન શુ સાવચેતી રાખવી તેની સમજણ આપી અને કેવા પ્રકારનો આહાર લેવો જેવી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી.