જીપેરી-જીટીયુ એ CEGR દ્વારા 2023નો ‘ગુજરાતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ’નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
શિક્ષણ, કૌશલ્ય અને સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, મેહસાણા (GPERI-GTU) ને “સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ એન્ડ રિસર્ચ” (CEGR) દ્વારા ગુજરાતની...