મહેસાણા જિલ્લા કક્ષાની “હર ઘર તિરંગા” સ્પર્ધામાં ગોઝારીયા પ્રાથમિક કન્યા શાળા પ્રથમ…
મારો અવાજ, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ, શિક્ષણ અધિકારીની કચેરી, મહેસાણા પ્રેરિત અને યુવા ગ્રીન, મહેસાણા આયોજિત “હર ઘર તિરંગા” સ્પર્ધામાં ગોઝારીયા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થી...