_ગણતરીના કલાકોમા વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
મારો અવાજ, કચ્છમાં મોટરસાયકલ ચોરી કરનાર મુકેશ ઉર્ફે મોકલો હીરાભાઈ ઠાકોર ને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ ગાંધીધામ જીઆઇડીસી પાસેથી આરોપી મોટરસાયકલ સાથે પકડી...