મારો અવાજ,
કચ્છમાં મોટરસાયકલ ચોરી કરનાર મુકેશ ઉર્ફે મોકલો હીરાભાઈ ઠાકોર ને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ ગાંધીધામ જીઆઇડીસી પાસેથી આરોપી મોટરસાયકલ સાથે પકડી પાડીને ચોરીમાં ગયેલ મોટી સાઇકલ કબજે કરી હતી.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલની સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સફળ કામગીરી.