જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તારીખ 6 1 2024 ને વાર શનિવારના રોજ યોજાઈ ગયો જેમાં લોક નૃત્ય વિભાગમાં ઈટોદા પ્રાથમિક શાળાનો જિલ્લા કક્ષાએ ઈટોદા પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર આવતા શાળા પરિવાર વતી બાળકો અને માર્ગદર્શક બેન શ્રી રીટાબેન અમૃતજી ઠાકોરને સન્માન વાવવા આવ્યા અને ઝોન કક્ષાએ પણ આવી જ રીતે પ્રથમ નંબર મેળવે એવી શુભેચ્છાઓ શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવી.