18 મે આજે વર્લ્ડ મ્યુઝીયમ દિવસ
પાટણ ના દેલમાલ ગામે આવેલ મ્યુઝિયમ ખંડેર હાલત માં
જિલ્લા વહીવટી તંત્ર અને આર્કીઓલોજીકલ સર્વે ની ઉદાસીનતા 16 વર્ષ થી આ મ્યુઝિયમ રીનોવેશન ની રાહ જોવે છે
18 મે ને વિશ્વ સંગ્રાલય દિવસ એટલે કે મ્યુઝિયમ દિવસ તરીકે ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેની શરૂઆત 1977થી કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝીયમે(ICOM) તેની ઊજવણીની શરૂઆત કરી હતી.
આજે એક દિવસ માટે અનેક સેમીનાર ,કાર્યક્રમ ,યોજાશે અને ત્યાર બાદ દિવસ નાં અંતે બધું ભૂલી જવાસે
ભારત માં અનેક મ્યુઝિયમ હાલ મોજૂદ છે જ્યાં સદીઓ જૂની સભ્યતા ,સંસ્કૃતિ ,ઈતિહાસ સચવાયેલ છે ગુજરાત ની વાત કરીએ તો અનેક ઐતિહાસિક ધરોહર મોજૂદ છે કો
ઐતિહાસિક નગરી પાટણ માં આજે પણ અનેક ગામો માં સાંસ્કૃતિક વારસો અકબંધ સાથે નજરે પડે છે આ ઐતિહાસિક વારસો ની વાત કરીએ તો પાટણ જિલ્લા ના દેલમાલ ગામ જ્યા 16 વર્ષ પહેલા શિલ્પ સ્થાપત્ય સાંસ્કૃતિક કેન્દ્ર મ્યૂઝિમ બાધવા માં આવ્યું છે અહીં આ જગ્યા માં જે શિલ્પ સ્થાપત્ય છે તે ખરેખર બેનમૂન અને અનમોલ છે જોકે આ મ્યૂઝિમ માં રાખેલ મૂર્તિઓ અને શિલ્પ ની જાળવણી વિના ખંડેર હાલત માં પડ્યા છે
11 મી સદી માં જયારે સિદ્ધરાજ જયસિહ પાટણ સહીત અડધા ભારત માં શાશન કરતા હતા અને તે પોતે શિવ ભક્ત અને કલા સંસ્કૃતિ અને પથ્થરો ના શિલ્પ અને પાણી ના જળ સંચય માટે તળાવો અને વાવ બનાવવા નો શોખીન હતો ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલ ગામ શિલ્પ સ્થાપત્યથી ભરપૂર એક ઐતિહાસિક ગામ છે સોલંકી યુગમાં તેઓ સુવર્ણ યુગ હતો આ યુગમાં અદભૂત શિલ્પ સ્થાપત્યના એક ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળે છે આ ગામ સાત પાડા ( પરા)માં વસેલ હતું દેલમાલ ગામ ની વચ્ચે આદ્યશક્તિ માં લીમજા નું મંદિર આવેલ છે આ ગામની સંસ્કૃતિ મંદિરોની ભવ્યતા જેઠી મલ્લજેવી વિશિષ્ટતા છે તેમની બહાદુરી બલિદાન અને વીરતા ના કારણે શ્રી લીમ્બચ માતાના ભવ્ય મંદિર બચ્યું છે દેલમાલ મલ્લો ની ખાણ સમાન છે તેવો મલ્લ વિદ્યાના જાણકાર હતા 11 મી સદી સોલન્કી યુગ તરીકે ઓળખાતી હતી ત્યારે અહીં શિલ્પ સ્થાપત્ય ના સુંદર કોતરણી વાળા પથ્થરો આજે પણ છે અને સચવાયેલ છે પરંતુ દુઃખ ની વાત એ છે કે આ બેનમૂન શિલ્પ ખંડેર હાલત માં છે મ્યૂઝિમ માં ઠેર ઠેર જાળી જાંખરા અને તૂટેલી અવસ્થા માં પડયા છે આ અવશેષો માં ભગવાન શિવ તેમજ તેના પરિવાર સાથે ની મૂર્તિઓ છે તો ગાન્ધર્વઃ અને કિન્નરો ની કમનીય મૂર્તિ ઓ પણ છે ડાભી શુંઢ વાળા ગણેશ ની મૂર્તિઓ સંખ્યાબંધ છે આ તમામ શિલ્પ સ્થાપત્યો ની શાર સંભાળ થાય તે માટે
આજથી 16વર્ષ પહેલા બોરત વાડા ના ચોધરી પરિવાર દવારા આ અવશેષો રક્ષિત કરી ને મ્યૂઝિમ બનાવી આપ્યું છે પણ તંત્ર ની બેદરકારી ને કારણે આજે આ મ્યૂઝિમ ખુદ ખન્ડર હાલત માં પડ્યું છે
રાજ્ય સરકાર દવારા પાટણ જિલ્લા ને પ્રવાશન ધામ તરીકે વિકસાવવા ની વાતો અને લખો ની ગ્રાન્ટ ની ફાળવણી થાય છે પણ શિલ્પ સ્થાપત્ય ની જાળવણી પાછળ કોઈ ધ્યાન અપાતું નથી પ્રવાસન સર્કિટ માં દેલમાલ છે પરંતુ આ મ્યૂઝિમ નો સમાવેશ કરી તેને વિકાશ કરવા માં આવે તે જરૂરી છે
Box
જે રીતે વડનગર ને મહત્વ મળ્યું છે અને આજથી 3 દિવસ માટે ગાંધીનગર માં મહોત્સવ શરૂ થયો છે ત્યારે રાજ્ય સરકાર એ આવા ખંડેર બનેલ મ્યુઝિયમ તરફ ધ્યાન આપે તે જરૂરી છે
શુ આ દેલમાલ ગામના સરપંચ અને તલાટી ને નથી દેખાતુ?
આવી બેદરકારી શા માટે?
તલાટીની સફાઈની કરાવાની જીમેદારી નથી?

પાટણ