જીપેરી-જીટીયું કોલેજના ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
જીપેરી-જીટીયુ કોલેજના ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા “બેટરી આધારિત સોલાર પીવી સિસ્ટમ અને ઈલેક્ટ્રીકલ ડ્રાઈવ” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીપેરી...