વડનગર શહેર બક્ષીપંચની કારોબારી અને ખાટલા બેઠક યોજાઇ..
મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા ની સૂચના અનુસાર અને વડનગર શહેર અને સુંઢિયા સીટના પ્રભારી બક્ષીપંચ મોરચો વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ ઠાકોર ના માર્ગદર્શન અનુસાર વડનગર શહેર ની કારોબારી અને ખાટલા બેઠક યોજાઇ હતી.