Breaking Newsતપોવન સ્કૂલ નજીક ઓરડી માં ગળેફાંસો ખાઈ આધેડ ઇસમે આપઘાત કર્યોby maroawajJuly 9, 20220शेयर0મારો અવાજ,ખેરાલુ હાઇવે ઉપર નો બનાવતપોવન સ્કૂલ નજીક ઓરડી માં આપઘાતગળેફાંસો ખાઈ આધેડ ઇસમે આપઘાત કર્યો.ખેરાલુ ના દેસાઈવાડા માં રહેતા ઇસમે આપઘાત કર્યોમૃતક પાસે થી સુસાઇડ નોટ પણ મળીખેરાલુ પોલીસે હાથ ધરી તપાસ