ભુજ તાલુકાના ભારાપર ગામ માં કન્યાશાળા મધ્યે 75 સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કચ્છ જિલ્લાના ભારાપર ગામ ના મહિલા સરપંચ શ્રી સારા બાઈ લતીફ અને સભ્યો અને મોલાના બરકત અલી અને ગામજનો ની હાજરી માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
જેમાં સંકુલ ના આચાર્ય શ્રી અને નાના બાળકો એ અલગ અલગ પ્રકાર ના પ્રોગ્રામ કરી બેઠેલ લોકો નું દિલ જીતી લીધાં હતા.
સારા બાઈ લતીફ સરપંચ શ્રી ભારાપર
મેમણ ફકિરમામાદ પ્રમુખ મેમણ જમાત કચ્છ
મોલાના બરકત અલી તાયબહ મસ્જિદ
મહેશ્વરી રમેશ ભાઈ
રવિ ભાઈ સોલંકી
વિનુ ભાઈ પૂર્વ સરપંચ સુરજપર કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.