ભુજ તાલુકાના ખાવડા ધોરીમાર્ગ પર આવેલ વેકરીયા રણ પાસે રોડ જર્જરિત હોવાથી સમા પરિવાર ને નડ્યો ભયંકર અકસ્માત
ભુજ થી ખાવડા જતા માર્ગ પર વેકરીયા રણ પાસે ખખડતી રોડ પર અવરજવર અકસ્માતો સર્જાય છે
જાણે વેકરીયા સ્થળ અકસ્માત નો ગઢ હોય,અગાઉ પણ અહિયાં અકસ્માત થઈ ચૂકેલ છે
ભુજ ના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા સમા પરિવાર ને વેકરિયા રણ પાસે નડ્યો અકસ્માત
ખખડતી વેકરીયા રણ ની રોડ પર ધુમધામથી આવી રહેલી સમા પરિવાર ની બોલેરો ગાડી પલ્ટી
બોલેરો ગાડી માં સવાર થયલે ને ઈજાઓ પહોંચી છે
બોલેરો ગાડી ની રફતાર ધીમી ગતિએ હોવાથી સદનસીબે જાનહાનિ ટળી