મારો અવાજ,
વધુ એક વખત 4 પાકિસ્તાની માછીમાર સિમા સુરક્ષા દળ નાં હાથે જડપાયા
10 માછીમારી હોડી સાથે 4 પાક માછીમારોને સિમા સુરક્ષા દળના જવાનોએ હરામીનાળા વિસ્તારમાંથી પકડી પાડ્યા
પિલ્લર નંબર 1165 અને 1166 પાસે કરાઈ કાર્યવાહી
જપ્ત કરાયેલી હોડીઓમાં માછલી સિવાય કંઈ પણ શંકાસ્પદ ન મળ્યુ